Facebook Page like Line

" शिक्षा में टेक्नोलोजी का उपयोग " नामक इनोवेशन के ब्लॉग में आपका हार्दिक स्वागत है ।... - परमार पंकज

Line 2

इस ब्लॉग में अन्य किसी व्यक्ति के ब्लॉग या वेबसाइट का मटीरियल फोरवर्ड नहीं किया जाता । सिर्फ स्वनिर्मित/स्वसंकलित मटीरियल ही रखा जाता है । इस ब्लॉग को ज्यादा उपयोगी बनाने के लिए आपके सूचन आवकार्य हैं । इस ब्लॉग के लेटेस्ट अपडेट्स पाने के लिए 'Pankajsid34' नामक फेसबुक पेज Like कीजिए ।... आभार

Saturday 29 May 2021

જોડણી, જોડાક્ષર, ભાષાશુદ્ધિ

 ગુજરાતી જોડણી, ભાષાશુદ્ધિ માટેની નવી એપ

જેમાં,

👉 જોડણીના નિયમો     👉 જોડાક્ષરો

👉 સમાનાર્થી શબ્દો       👉 અનેકાર્થી શબ્દો

👉 વિરુદ્ધાર્થી શબ્દો       👉 વિરામચિહ્નો

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ     👉 કહેવતો

👉 રુઢિપ્રયોગો      👉 વર્ણસામ્ય ધરાવતા શબ્દો

🎓 વગેરે ટોપિક્સનું કન્ટેન્ટ વાંચન, સમજૂતી અને ટેસ્ટ સ્વરૂપે આપેલ છે...


🎲 મૂલ્યાંકન અને ઉપચાર માટે સમજૂતી સાથેના 1,200+પ્રશ્નો


એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો:- https://bit.ly/જોડણી_ભાષાશુદ્ધિ_એપ

બાળકોનું GK

 🤹‍♀️ ધોરણ - 3થી 6ના બાળકો માટે ઉપયોગી જનરલ નોલેજ એપ 

👉 નાના બાળકો માટે 1,000+ જનરલ નોલેજ અંગેના પ્રશ્નો, સાથે વાંચન વિભાગ પણ

👉 મૂળભૂત ગણનનો મૌખિક ગણતરીનો મહાવરો કરવા માટેની ટેસ્ટ્સ

👉 અંગ્રેજીના મૂળભૂત શબ્દો અંગેના વિડિયો અને ટેસ્ટ્સ

👉 હોમ લર્નિંગ ધોરણ-3થી 8ના દરરોજ અપડેટ થતા વિડિયો

👉 ટકાવારી સાથે, સર્ટિફિકેટ સ્વરૂપે પરિણામ

👉 પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) માટે ઉપયોગી

⚔️ કોઈ પણ પ્રકારની જાહેરાતની અડચણ નહીં.

📥 નવા પ્રશ્નો અને કન્ટેન્ટનો લાભ લેવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...


📲 એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો :- https://bit.ly/બાળકોનુંGK

 🗣️ ન મજા આવે, તો લીધા હોય એટલા રુપિયા પાછા...!!! 🤩

NTSE App

 👉 NTSE માટેની પ્રથમ ગુજરાતી એન્ડ્રોઈડ એપ હવે પ્લે સ્ટોર પર


'NTSE સાફલ્ય MAT 1'

🔑 દરેક પ્રશ્નના જવાબની સરળ સમજૂતી સાથે

🏹 25+ કેટેગરી

🔮 2,000+ પ્રશ્નો

📱 Install કરવા માટે ક્લિક કરો :- https://bit.ly/NTSE_MAT1

🎁 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ ઉપયોગી

Sunday 23 May 2021

NMMS 21

📲 ટેક્નોલોજીના ઉપયોગ સાથે શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી 💻

💫 વડવાળા પ્રાથમિક શાળાનું NMMS ની પરીક્ષામાં સતત ચોથા વર્ષે ઝળહળતું પરિણામ

👉 વર્ષ 2017-18માં 3 વિદ્યાર્થીઓ મેરિટમાં

👉 વર્ષ 2018-19માં 2 વિદ્યાર્થીઓ મેરિટમાં

👉 વર્ષ 2019-20માં જામનગર જિલ્લામાં સૌથી વધુ 5 વિદ્યાર્થીઓ મેરિટમાં (કુલ 7 માંથી)

👉 વર્ષ 2020-21માં 4 માંથી તમામ ચારેય(100%) વિદ્યાર્થીઓ મેરીટમાં



1) બંસરી ગિરીશભાઈ સિંહોરા - 163 માર્ક્સ

જિલ્લામાં પ્રથમ ક્રમે

સમગ્ર રાજ્યમાં 5મા ક્રમે

સતત બીજા વર્ષે જિલ્લા પ્રથમ વડવાળા પ્રા. શાળામાંથી

2) સમીર અમરભાઈ બગડા - 136 માર્ક્સ

જિલ્લામાં 22મા ક્રમે

3) નિખિલ ભનાભાઈ બગડા - 132 માર્ક્સ

4) અમરેશ કરમણભાઈ ગરસર - 104 માર્ક્સ

🎯 તમામને અભિનંદન...


🏅 સફળતાના મહત્ત્વપૂર્ણ પાસાઓ 🏅

👉 પ્રવેશોત્સવથી પરીક્ષા સુધીની ઓનલાઈન-ઓફલાઈન તૈયારી

👉 સ્વખર્ચે વસાવેલ ટેબ્લેટ્સ અને વિદ્યાર્થીદીઠ 900+ પાનાના મટીરિયલ દ્વારા પ્રેક્ટિસ

👉 MATની સાથે SATના ત્રણેય વિષયોનું સંપૂર્ણ માર્ગદર્શન

👉 50થી 100 માર્ક્સ સુધીની 78 ટેસ્ટ્સનું આયોજન અને ઉપચારાત્મક કાર્ય 

👉 સારી તૈયારી માટે એન્ડ્રોઈડ એપ્સનું નિર્માણ અને ઉપયોગ

👉 મૂલ્યાંકન અને ઉપચાર માટે  ZipGradeનો ભરપૂર ઉપયોગ




PFMSની ઓનલાઈન કામગીરી કેવી રીતે કરવી ?

સરળ સમજૂતી સાથેના વિડિયો

ભાગ :- 1. ઈ-પેમેન્ટ એક્ટીવેશન, લોગીન, પાસવર્ડ ચેન્જ, ઓપનીંગ બેલેન્સ માટે અહીં ક્લિક કરો.


ભાગ :- 2. વેન્ડર ઉમેરવા, એક્સપેન્ડીચર કે ખર્ચ એડ કરવો વગેરે માટે અહીં ક્લિક કરો.


રજૂઆત :- નિકુંજભાઈ ચોટાઈ, BRC કો-ઓર્ડિનેટરશ્રી, જામજોધપુર

              :- જયેશભાઈ ખાંટ

નિર્માણ સહયોગ અને વિડિયો એડીટીંગ :- પંકજભાઈ પરમાર

Tuesday 16 June 2020

બેઝિક અંગ્રેજી શબ્દો વિડિયો અને ટેસ્ટ

વિડિયો જુઓ, સ્પેલિંગ પાકા કરો, ટેસ્ટ આપો

ધોરણ- 3 થી 8, તમામ વિદ્યાર્થીઓ માટે



⇒ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે સચિત્ર રજૂઆત

⇒ વિદ્યાર્થીઓને સ્પેલિંગ યાદ રાખવા સરળ રહે તે રીતની સ્પેશિયલ ઈફેક્ટ્સ

⇒ Full HD વિડિયો ક્વોલિટી


વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

PhET Sims

PhET Sims - Colorado University


ગણિત અને વિજ્ઞાન વિષયના ખાસ મુદ્દાઓને સરળતાથી સમજાવવા માટે ખૂબ ઉપયોગી



➥ રમતો અને પ્રવૃત્તિ દ્વારા સાહજિક શિક્ષણ

➥ વ્યાવહારિક સમજ

➥ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર એમ તમામ ડિવાઈસમાં રમી શકાય.


આ PhET Sims ની Interactive પ્રવૃત્તિઓનો લાભ લેવા માટે અહીં ક્લિક કરો.


Basic Maths

મૂળભૂત ગણિત

⇨ મૌખિક સરવાળા

⇨ બાદબાકી

⇨ ગુણાકાર

⇨ ભાગાકાર

⇨ સમીકરણ


રમતા રમતા મહાવરો કરવા અહીં ક્લિક કરો.

Thursday 19 March 2020

Smart TV

શાળાને Smart TV ની ભેટ

મારા 'શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગ' અંગેના કાર્યથી પ્રભાવિત થઈને 'શ્રી વડવાળા પ્રાથમિક શાળા'ને 'પ્રેરણા' નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા મળેલ 43 ઈંચના Smart TV ની સુંદર ભેટ... 

હવે, વધુ એક ક્લાસમાં Multimedia સાથે શિક્ષણકાર્ય થઈ શકશે...

🖼 'ટીમ પ્રેરણા'નો ખૂબ ખૂબ આભાર...

Science Std 8 Quizzes 1

વિદ્યાર્થીઓના સહયોગથી તૈયાર થયેલી પ્રથમ એપ (ઓક્ટો. 2019)

Science Std 8 Quizzes 1 (online)


👉 ધો.-8, વિજ્ઞાન, પ્રથમ સત્ર માટે

👉 એકમના લગભગ તમામ મુદ્દાઓને આવરી લેતા, એકમ દીઠ સરેરાશ 150+ પ્રશ્નો સાથે, કુલ 1400+ પ્રશ્નોનો સમાવેશ

👉 એક કરતા વધુ જવાબોવાળા પ્રશ્નો દ્વારા મોટા પ્રશ્નોનો પણ સમાવેશ

📥 ઇન્સ્ટોલ કરવા ક્લિક કરો:- https://bit.ly/Sci81-Psid34


પ્રશ્નોની બનાવટમાં સહયોગ આપનાર વિદ્યાર્થીઓ

વડેચા સાહિલભાઈ પી.

વડેચા સુનિલભાઈ પી.

મેસવાણિયા વિશાલભાઈ કે.

બગડા માનસીબેન એ.

મોઢવાડિયા કિંજલબેન આર.

સિંહોરા પૂજાબેન જે.

ભાટિયા આરતીબેન એસ.

Wednesday 14 August 2019

1st Gujarati NMMS App

NMMS  માટેની પ્રથમ ગુજરાતી એન્ડ્રોઈડ એપ

NMMS સાફલ્ય MAT  1  હવે Play Store પર


➥ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં 'રીઝનીંગ' માટે પણ ઉપયોગી

➱ એપ ઈન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.

➥ એપ માટે રેટિંગ આપશો...

-: મારી અન્ય 7 એપ્સ માટે નીચે ક્લિક કરો :-


⇰ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી Share કરો.


સંપૂર્ણ વિગત માટે જુઓ આ વિડિયો...



Wednesday 24 July 2019

ટોનર કાર્ટ્રીજ રિફિલ માત્ર 5 મિનિટમાં

કોઈ પણ ટોનર કાર્ટ્રીજને માત્ર 5 મિનિટમાં રિફિલ કરો અને ₹ 250થી વધુ પ્રતિ વર્ષ બચાવો.

સંપૂર્ણ વિગત માટે જુઓ આ વિડિયો...


⇰ કોઈ પણ લેઝર પ્રિન્ટરનો ઉપયોગ કરતા લોકો માટે ઉપયોગી

⇰ Step by Step સંપૂર્ણ પ્રક્રિયાનો વિડિયો

⇰ વિડિયો સાથે હિન્દી ભાષાંતરનું Caption પણ છે.

⇰ 1080p સાથેની Full HD ગુણવત્તા


 ગમે તો Like, Share અને Subscribe કરો ...

Saturday 30 March 2019

Polling Percentage Calculator

મતદાન ટકાવારીની ગણતરી સરળતાથી કરવા માટેનું Excel કેલ્ક્યુલેટર



1) જે તે ગામના કુલ પુરુષ,  સ્ત્રી અને અન્ય મતદારોનો આંકડો નાખો.
2) દર કલાક/બે કલાકે થયેલ મતદાનના આંકડા નાખો.
3) તેમ કરતા જમણી બાજુ જે-તે કલાક/બે કલાકની મતદાનની ટકાવારી મળશે.
અને નીચે જે તે સમય સુધીની કુલ મતદાનની સંખ્યા તેમજ ટકાવારી મળશે.


⇰ મોબાઈલમાં લેટેસ્ટ WPS Office માં સારી રીતે ખુલશે...

Polling Percentage Calculator (Excel File 50kb)

ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


 Formula ન બગડે તે માટે કેટલાક સેલ બ્લોક કરવામાં આવ્યા છે....

May- 2013 થી...

Wednesday 13 February 2019

SSA Video Content

ગણિત-વિજ્ઞાનના દરેક શિક્ષક(પ્રાથ.) માટે ઉપયોગી પ્રોગ્રામ

NCERT આધારિત ગણિત-વિજ્ઞાન; ધોરણ:- 7, 8; સત્ર :-2 માટેનું SSA video content


વિડિયો ટ્યુટોરીયલ્સ જોવા નામ પર ક્લિક કરો.

1) કન્ટેન્ટ PC/Laptop/Mobileમાં કેવી રીતે Download કરવું ? 


2) Download કરેલ કન્ટેન્ટને  PC/Laptopમાં કેવી રીતે Install કરવું ? 

3) કન્ટેન્ટને  Networkમાં તેમજ કોઈ પણ સક્ષમ ડિવાઈસમાં સ્વતંત્ર રીતે કેમ વાપરવું ? 


આ તમામ પ્રશ્નોના જવાબ માટે વિડિયો પ્લેલીસ્ટ જોવા :- અહીં ક્લિક કરો.


આવા વધુ અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો આ YouTube Channel :-
https://www.youtube.com/c/Pankajsid34

Tuesday 22 January 2019

NVD Quiz

👆25 જાન્યુઆરી  - 'રાષ્ટ્રીય મતદાર દિવસ'ની ઉજવણી માટે ઉપયોગી, ગુજરાતી એન્ડ્રોઈડ એપ NVD Quiz :-

મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.

મતદાર જાગૃતિ પ્રશ્નાવલી

👉 મતદાર જાગૃતિ પ્રશ્નાવલી 👈
🗞 રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી માટે ઉપયોગી
🗞 ચિત્રો સાથે સરળ રજૂઆત

🔑 'મતદાર જાગૃતિ પ્રશ્નાવલી' વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

⚗ આવા અન્ય વિડિયોના તરત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો આ YouTube Channel :-
https://www.youtube.com/c/Pankajsid34

Saturday 15 December 2018

SS(2) 678 MCQs Gujarat



ધોરણ -6, 7, 8ના દરેક વિદ્યાર્થીને સામા. વિજ્ઞાન માટે ઉપયોગી એપ


મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવા માટે ઉપરની ઈમેજ/ નીચેની લીંક પર ક્લિક કરો.

➦ https://gg.gg/SS2_678MCQsGujarat


એપના ફીચર્સ જાણવા માટે જુઓ આ વિડિયો...


Sunday 9 December 2018

Std-5(2) Android App

Std- 5(2) MCQs Gujarat



ધોરણ -5ના દરેક વિદ્યાર્થીને માટે ઉપયોગી એપ 

મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવા માટે ઉપરની ઈમેજ/ નીચેની લીંક પર ક્લિક કરો.

➦ https://gg.gg/Std52_MCQsGujarat



એપના ફીચર્સ જાણવા માટે જુઓ આ વિડિયો...




Tuesday 23 October 2018

Std 51 Android App




ધો- 5ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવો, આ એપની મદદથી. Std- 5(1) MCQs Gujarat :- 

મોબાઈલમાં આ એપ Install કરવા નીચે ક્લિક કરો.  

➤ http://gg.gg/Std5MCQsGujarat



➦ 3500+ Installs / 3 Month

➦ 4.82+ Ratings(54 Ratings)

➦ નવા 250+ પ્રશ્નોનો ઉમેરો

આ એપના ફીચર્સ જાણવા જુઓ આ વિડિયો :- 

➡ https://youtu.be/neXqlcyfDJ8



Tuesday 7 August 2018

Plickers Post

एकसाथ 63 विद्यार्थियों का मूल्यांकन और तुरंत परिणाम 

जानिए MCQ मूल्यांकन की एक आधुनिक पद्धति Plickers के  बारे में 


     Plickers एक MCQ मूल्यांकन का बहुत ही अच्छा प्रोग्राम है इस प्रोग्राम का उपयोग MCQ प्रश्नों को समाविष्ट करनेवाली तमाम स्पर्धात्मक परीक्षा की टेस्ट्स तथा क्लासरूम मूल्यांकन टेस्ट्स में किया जा सकता है l इसलिए मैंने यहाँ, बच्चों की बहेतर शिक्षा के लिए हंमेशा कुछ नया करने का उत्साह रखनेवाले उत्साही शिक्षकों के लिए Plickers संबंधित सरल वीडियो ट्यूटोरियल्स बनायें हैं l जिसे आप YouTube पर भी देख सकते है l


Plickers संबंधित पेज पर जाने के लिए यहाँ क्लिक करें


ऐसे  अन्य Latest Updates पाने के लिए  Subscribe करें ये YouTube Channel :- https://www.youtube.com/c/Pankajsid34
તમારું જ્ઞાનકુંજ વિશેનું જ્ઞાન ચકાસો Online


  • તે માટે જે તે Quiz Open કરો.
  • Student Loginમાં તમારું નામ લખી Continue આપો.
  • આપેલ તમામ પ્રશ્નોના જવાબ આપી, Submit કરો.
  • Submit કરતા, તમે આપેલ જવાબ અને સાચા જવાબ સાથેનું પરિણામ જોવા મળશે.

Gyankunj માટેના ખાસ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો.

Thursday 2 August 2018

Technological Magic in Classroom


➤ मोबाइल, टी. वी. या प्रोजेक्टर की मदद से 3D Content कैसे देखें ?

➦ इसके लिए कौन सा Content डाऊनलोड करें ?

➦ 3D चश्मा कहाँ से प्राप्त करें ?

➦ प्रोजेक्टर में किस प्रकार का Settings करें ?

➽ इन सभी सवालों के उत्तर के लिए यहाँ क्लिक करें

Gyankunj Smart class Video Tutorials


          गुजरात एस.एस.ए. के द्वारा राज्य के 1609 विद्यालयों में स्मार्ट क्लास दिए गए है l इन स्मार्ट क्लास में अच्छी तरह से कार्य करने के लिए उसके मेइन सोफ्टवेर Cybernetyx Intellispace चलाने पर पकड़ प्राप्त करना जरूरी है l इसलिए यहाँ 26 विडियों का एक कलेक्शन दिया गया है, जिसकी मदद से आप इस प्रोग्राम के बहुत से फीचर्स जान पाएँगे और पूरी क्षमता के साथ अपने स्मार्ट क्लास का उपयोग कर पाएँगे l

     Smart class Video Tutorials के विशेष पेज पर जाने के लिए यहाँ क्लिक करें

Monday 30 July 2018

Active GIFs


      निश्चित समय के साथ नया चित्र दर्शानेवाली Image यानी कि GIF l मेरे द्वारा बनाई गई GIFs देखने के लिए तथा डाउनलोड करने के लिए यहाँ क्लिक करें

ZipGrade,  Success Story and Innovation


     ZipGrade एक MCQ मूल्यांकन की बहुत ही अच्छी मोबाईल एप्लीकेशन है इस एप्लीकेशन का उपयोग MCQ प्रश्नों को समाविष्ट करनेवाली तमाम स्पर्धात्मक परीक्षा की टेस्ट्स तथा क्लासरूम मूल्यांकन टेस्ट्स में किया जा सकता है l इसलिए मैंने यहाँ, बच्चों की बहेतर शिक्षा के लिए हंमेशा कुछ नया करने का उत्साह रखनेवाले उत्साही शिक्षकों के लिए ZipGrade संबंधित सरल वीडियो ट्यूटोरियल्स बनायें हैं 
     इसके साथ ZipGrade संबंधित Success Story और IIM Ahmedabad में सबमिट किया हुआ Innovation भी आप इसमें देख पाएंगे |


ZipGrade संबंधित पेज पर जाने के लिए यहाँ क्लिक करें

Sunday 8 July 2018

Visible Social Science

गुजरात बोर्ड के सामाजिक विज्ञान विषय के, कक्षा 6 से 8 प्रथम सत्र के, सभी मुद्दों को समाविष्ट करनेवाला 8000+  फाइल्स ( फोटोग्राफ्स, चार्ट्स, मानचित्र, Pdfs...) वाले मटीरियल 'Visible Social Science' का निर्माण...


सामाजिक विज्ञान विषय को अलग रीत से पढाने का आनंद लीजिए |


➤ सामाजिक विज्ञान कक्षा 6 के पेज पर जाने के लिए यहाँ क्लिक करें |

➤ सामाजिक विज्ञान कक्षा 7 के पेज पर जाने के लिए यहाँ क्लिक करें |
सामजिक विज्ञान कक्षा 8 के पेज पर जाने के लिए यहाँ क्लिक करें |

Video Poems

1. कक्षा 5 के काव्य सिखाने का कार्य बहुत ही आसान करनेवाली, गुजराती Video Poems का निर्माण


गुजराती Video Poems की विशेषता

➢ चित्र के साथ प्रस्तुति
➢ नीचे आगे बढती हुई काव्य की पंक्ति
➢ आकर्षक सुमधुर गान

2. गुजरात बोर्ड की कक्षा 3 से 8 तक की सभी कविताओं का MP3 कलेक्शन


इन काव्यों के पेज पर जाने के लिए यहाँ क्लिक करें |

Android Apps

मेरे द्वारा ये 5 गुजराती Android Apps बनाई गई हैं |


1. SS(1) 678 MCQs Gujarat (Online)

2. Std-5(1) MCQs Gujarat (Online)

3. Gujarat- Touch & Learn 

4. National Voters' Day(NVD) Quiz

5. RTO Quiz


Application की विशेषता

➪ आकर्षक GUI (Graphical User Interface)
➪ चित्रों के द्वारा प्रश्नों की प्रस्तुति
➪ क्विज पूर्ण होने के बाद प्रतिशत के साथ परिणाम 
➪ उपचारात्मक कार्य भी साथ में ही किया जा सकेगा |
➪ No Ads. 

Android Apps के पेज पर जाने ले लिए यहाँ क्लिक करें |

Sunday 7 February 2016

TUE Project

Know About My Project Which is 1st in Jamnagar District Innovation Fair 2016:-

 

My Projects Submitted in IIM Ahmedabad

 

For 'Technology Utilization In Education' Click Here

 

For 'Visible Social Science' Click Here


For 'Spardhtmak Parixa, ZipGrade & Smart Class' Click Here


Wednesday 5 August 2015

Other Useful Materials

    गुजरात राज्य के हजारों प्राथमिक विद्यालयों में उपयोग किए जानेवाले, मूलभूत गाणितिक क्रियाएँ सिखाने के लिए उपयोगी मटीरियल का निर्माण |
     कक्षा 1 से 8 में मूलभूत गाणितिक क्रियाओं में कमजोर बच्चों को स्टेप बाय स्टेप, जितना आता है उससे आगे के पेज देकर, सरलता से सिखाया जा सके इसके लिए, तुरंत प्रिन्ट निकाली जा सके ऐसा Pdf मटीरियल...


     जून-2013 से सदा के लिए...

Gunotsav Math Practice Material for Std- 5 to 8(1.5mb)

To Download(53 Pages) Click Here




Gunotsav Math Practice Material for Std-2 to 4(3.5mb)

To Download(53 Pages) Click Here