અમારી 4 નવી એન્ડ્રોઈડ એપ્સ, play store પર...
[1] ડાઉનલોડ કરો, નવોદય અર્થગ્રહણ માટેનો ખજાનો, એપ સ્વરૂપે... જેમાં અર્થગ્રહણ માટેના 100 ફકરા, તેના દરેક કઠિન શબ્દનો અર્થ અને દરેક ફકરા માટે 10+ પ્રશ્નોની ટેસ્ટ આપેલ છે. આ એપ નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ધોરણ 5થી 8 ના વિદ્યાર્થીઓને શબ્દભંડોળ, સમજશક્તિ અને સામાન્ય જ્ઞાન વૃદ્ધિ માટે પણ ખૂબ ઉપયોગી થશે. ક્લિક કરો :- https://bit.ly/NavoArth01
[2] ડાઉનલોડ કરો, CET પરીક્ષાના
MAT વિભાગની ઓનલાઈન ક્વિઝ, વિડિયો લિંક
સમાવતી, તમામ સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં,
બેઝિક રીઝનીંગનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગી, સમજૂતી
સાથેની આ એપ કિલક કરો :- https://bit.ly/CET_1_MATapp
[3]
ડાઉનલોડ કરો, CET પરીક્ષાના આસપાસ વિષયની,
એકમ આધારિત વાંચન અને HOTs પ્રશ્નો સમાવતી
ટેસ્ટ સાથેની ઓનલાઈન એપ, જે પ્રશ્નબેંક ટેસ્ટ, સત્રાંત તેમજ વાર્ષિક પરીક્ષા અને અન્ય આનુસંગિક સ્પર્ધાત્મક કે
શિષ્યવૃત્તિની પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે. ક્લિક કરો :- https://bit.ly/CET_2_EVSapp
[4] ડાઉનલોડ કરો, CET પરીક્ષાના ગુજરાતી વિષયની, એકમ આધારિત અને વ્યાકરણ સહિતની વાંચન અને HOTs પ્રશ્નો સમાવતી ટેસ્ટ સાથેની ઓનલાઈન એપ, જે પ્રશ્નબેંક ટેસ્ટ, સત્રાંત તેમજ વાર્ષિક પરીક્ષા અને અન્ય આનુસંગિક સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિની પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે. ક્લિક કરો :- https://bit.ly/CET_3_GUJapp
# અમારી અન્ય એપ્સ માટે, ક્લિક કરો :-
No comments:
Post a Comment