મતદાન ટકાવારીની ગણતરી સરળતાથી કરવા માટેનું Excel કેલ્ક્યુલેટર
1) જે તે ગામના કુલ પુરુષ, સ્ત્રી અને અન્ય મતદારોનો આંકડો નાખો.
2) દર કલાક/બે કલાકે થયેલ મતદાનના આંકડા નાખો.
3) તેમ કરતા જમણી બાજુ જે-તે કલાક/બે કલાકની મતદાનની ટકાવારી મળશે.
અને નીચે જે તે સમય સુધીની કુલ મતદાનની સંખ્યા તેમજ ટકાવારી મળશે.
⇰ મોબાઈલમાં લેટેસ્ટ WPS Office માં સારી રીતે ખુલશે...
Polling Percentage Calculator (Excel File 50kb)
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Formula ન બગડે તે માટે કેટલાક સેલ બ્લોક કરવામાં આવ્યા છે....
May- 2013 થી...
No comments:
Post a Comment